દ્વારકાધીશ જગત મંદીર મા ગુરૂપૂર્ણિમા (પુનમ) નિમિતે માનવ મહેરામણ ઉમટીયું

દ્વારકાધીશ જગત મંદીર મા  ગુરૂપૂર્ણિમા (પુનમ) નિમિતે માનવ મહેરામણ ઉમટીયું
Spread the love

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આજરોજ ગુરૂપૂર્ણિમા (પુનમ)દિવસે યાત્રિકો એ વહેલી સવારે ગોમતી સ્નાન કરી ઠાકોરજીના મંગલા આરતી ના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

રિપોર્ટ : રાકેશ સામાણી

Advertisement
Right Click Disabled!