દ્વારકા શહેર ભાજપ દ્વારા ગુરૂપુણીમા નિમિતે ઉજવણી

દ્વારકા શહેર ભાજપ દ્વારા ગુરૂપુણીમા નિમિતે  ઉજવણી
Spread the love

દ્વારકા : દ્વારકા ની અલગ-અલગ જગ્યા એ સનાતન સેવા મંડળ ખાતે પૂજ્ય શ્રી મુક્તાનંદ સ્વામી અને સ્વામી શ્રી કેશવાનંદ મહારાજ તેમજ સન્યાસ આશ્રમ ખાતે સુબોધ આનંદ સ્વામી શ્રી ની પૂજા અર્ચના કરી અને ગુરુ પુનમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ તેમજ મહામંત્રી અશોકભાઈ ડાભી તેમજ ધવલભાઇ ચંદારાણા પ્રભારી રમેશભાઈ મંત્રી ગિરધર ભાઈ જોશી તેમજ આગેવાન વિમલભાઈ ચૌહાણ રઘુભાઈ તેમજ શહેર ના અનેક આગેવા નો ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે હાજર રહી અને ગુરુજી ની પૂજા અર્ચના કરી ગુરુપૂર્ણિમા ઉત્સવ ભવ્ય રીત ઉજવવા માઆવ્યો હતો

રિપોર્ટ : રાકેશ સામાણી

Advertisement
Right Click Disabled!