કડીમાં ગુરુપૂર્ણિમાનાં પાવન દિવસે માલગુરુ મંદિર ખાતે વૃક્ષારોપણ

કડીમાં ગુરુપૂર્ણિમાનાં પાવન દિવસે માલગુરુ મંદિર ખાતે વૃક્ષારોપણ
Spread the love

કડીમાં અષાઢ સુદ પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માલગુરુ સંસ્થાન ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયી ગયો. હિન્દૂ સંસ્કૃતિ માં ગુરુનું મહત્વ સૌથી ટોચમાં હોય છે જેના કારણે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસર ની ઠેર ઠેર ઉજવણી જોવા મળે છે. જેમાં કડી શહેરમાં માલગુરુ સંસ્થાન ટ્રસ્ટ કડી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માલગુરુ પરીવાર તેમજ કડીના આગેવાનો, નગરપાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

IMG-20210724-WA0017.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!