આમ આદમી પાર્ટી,ગાંધીનગર દ્વારા વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટી,ગાંધીનગર દ્વારા વિરોધ પ્રદર્શન
Spread the love

આમ આદમી પાર્ટી,ગાંધીનગર  દ્વારા આ મોઘવારી અને રોજબરોજ નાં પેટ્રોલ ડીઝલ વગેરેમા થતાં  ભાવ વધારાની આ ગુલામીનાં વિરોધમા ગાંધીનગર બસ સ્ટેન્ડ નજીક આવેલ સેક્ટર 6માં આવેલ સત્યાગ્રહ છાવણીનાં મેદાનમાં એટલે કે 24/7/2021 શનિવારે  બપોરે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાનું વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું છે. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતી સાથે સાંતી પૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Advertisement
Right Click Disabled!