અમરેલી વૉર્ડ નં. 11ના તમામ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો બંધ
આજ રોજ વૉર્ડ નં. ૧૧ ના તમામ વિસ્તારમાં કે જેમાં સ્ટ્રીટલાઈટો બંધ હતી તે ચાલુ કરવામાં આવી.. જેમાં અમરેલી નગરપાલિકા ના પ્રમુખશ્રી અને તમામ ચેરમેનશ્રીઓ ની સૂચના થી નગરપાલિકા ની ટિમ દ્વારા વૉર્ડ નં.૧૧ માં સ્ટ્રીટલાઈટ ઝુંબેશ ઉઠાવવામાં આવી આ તકે વૉર્ડ નં.૧૧ ના સદસ્યો દિલાભાઈ વાળા, સન્ની ડાબસરા અને સદસ્ય પતિ અસ્વીનભાઈ કાનાણી અને હરેશભાઇ ચાવડા અને વિપુલ મકવાણા ઉપસ્થિત રહયા હતા.
વિપુલ મકવાણા (અમરેલી)