દ્વારકા ના દરિયાઇ વિસ્તાર માંથી કોહવાઈ ગયેલી હાલત મા લાશ મળી
દ્વારકા : દ્વારકા ના ગોમતી ઘાટ સામે ના દરિયાઇ વિસ્તાર પાસે અજાણયા શખ્સ ની લાશ પડી હોવાની કોઈ એ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક જ ધટના સ્થળે પહોંચી પોલિસ દ્વારા નિરીક્ષણ કરાતા કોઈ અજાણ્યા યુવક ની લાશ મળી આવેલી તેની અંદાજિત ઉંમર ૩૫ વર્ષ આસપાસ ની હોવાનું જાણવા મળેલ છે લાશ ને પોલિસે પી એમ અર્થ દ્વારકા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધું તાપસ હાથ ધરી છે
રિપોર્ટ : રાકેશ સામાણી