ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેશ અનુસુચીત જાતી દ્ભારા દલીત સંમેલન મળ્યું
ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેશ અનુસુચીત જાતી દ્ભારા દલીત સંમેલન મળીયુ એમા અતીપછાત હાડિ સમાજ દ્ભારા આવનાર વિઘાનસભા 2022 ની 92 કોડિનાર વિઘાન સભા ની ટીકિટ મલે એવી લોક માંગણી
સમગ્ર ગુજરાત મા જ્યારે આવનારી ગુજરાત વિઘાનસભા 2022 ની ઈલેકશન ની રાજકિય હલચલ ચાલી રહિ છે ત્યારે
ગત તારીખ 11/8/2021 ના દિવસે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેશ અનુસુચીત જાતી વિભાગ દ્ભારા વેરાવળ ખાતે દલીત સમેંલન આયોજીત કરવામા આવીયુ હતુ એમા AICC ના અનીલ નાગરેજી, દસાડા ના ઘારાસભ્ય નોશાદ ભાઈ સોંલકિ, ગુજરાત કોંગ્રેશ અનુસુચીત જાતી વિભાગ ના ચેરમેન તરૂણ ભાઈ વાઘેલા જેમા અતીપછાત હાડિ સમાજ ડેલીકેશન દ્ભારા એમની મુલાકાત કરવામા આવી અને આવનાર 92 કોડિનાર વિઘાન સભા ની ટીકિટ હાડિ સમાજ ને ફાળવવા મા આવે એવી માંગ કરવામા આવી છે અને આ માટે કોડિનાર ના લોકપ્રિય યુવા અગ્રણી તેમજ સ્વછ છબી ઘરાવનાર રોહિત ભાઈ વાજા નુ નામ ઉમેદવાર તરીકે સુચવવામા આવીયુ છે
રિપોર્ટ:- રહિશ બાનવા કોડીનાર