કડીના અમરનાથ મહાદેવ બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું

કડીના અમરનાથ મહાદેવ બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું
Spread the love

કડીના અમરનાથ મહાદેવમાં બરફના શિવલીંગે આકર્ષણ જમાવ્યું

— અમરનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી શીવલીંગ નું નિર્માણ કરવામાં આવે છે

કડી-છત્રાલ હાઇવે ઉપર આવેલ અમરનાથ મહાદેવમાં નાગપાંચમ નિમિતે બનાવવામાં આવેલ બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું.છેલ્લા 14 વર્ષથી એકધારું પટેલ કિરીટભાઈ કાંતિલાલ શંકર પાર્વતી ઇન્ડ.કડી અને અમરનાથ યુવક મંડળ દ્વારા 14 વર્ષથી બરફના શિવલિંગ બનાવવામાં આવે છે.નાગ પાંચમના દિવસે ભક્તોએ અમરનાથ મહાદેવમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

IMG-20210827-WA0031.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!