કડીના ઇન્દ્રાડ ગામની અક્ષર કેમ ઇન્ડિયા કંપનીમાં ગેસ લીકેજ નું તંત્ર દ્વારા મોકડ્રીલ કરાયું

કડીના ઇન્દ્રાડ ગામની અક્ષર કેમ ઇન્ડિયા કંપનીમાં ગેસ લીકેજ નું તંત્ર દ્વારા મોકડ્રીલ કરાયું
Spread the love

કડીના ઈન્દ્રાડની ગામની અક્ષર કેમ ઈન્ડીયા કંપનીમા ગેસ લીકેજનુ તંત્ર દ્વારા મોકડ્રીલ કરાયુ..
રાજ્ય સરકારના આદેશને પગલે ઔધોગિક સલમાતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કડી તાલુકા ઈન્દ્રાડ ગામની અક્ષર કેમ ઈન્ડીયા નામની કંપનીમા ગેસ લીકેજની ઘટનાનુ મોકડ્રીલ કર્યુુ હતુ.કડી મામલતદાર મહેશભાઈ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મોકડ્રીલમા ફાયર બ્રિગેડ,પોલિસના સ્ટાફ સહિત 108 અને જિલ્લા તેમજ તાલુકા વહીવટી કચેરીઓના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઘટનાના સમાચારને પગલે આસપાસની કંપનીઓના વિશેષ તજજ્ઞ કર્મચારીઓ પણ કંપનીમા આવી પહોંચ્યા હતા.કડી મામલતદાર મહેશભાઈ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને મોકડ્રીલ ઘટના અંતર્ગત હાજર સૌ લોકોને તાલીમ પણ અપાઈ હતી.અક્ષર કેમ ઈન્ડીયા લીમીટેડના રાજેશ શ્યામલે મોકડ્રીલ અંગેની તમામ વ્યવસ્થા અને ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.

IMG-20210827-WA0012.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!