સુરતની શાંનમા ચાર ચાંદ લાગી શકે એમ છે

સુરતની શાંનમા ચાર ચાંદ લાગી શકે એમ છે
Spread the love

સુરતીઓ હરવા ફરવાના શોકીન છે શનિવાર અને રવિવારની સુરતીઓ વાર જોઈ છે સુરતમા રાજમાર્ગે પર ટાવર આવેલો છે .આપણે લગભગ રોજ ત્યાથી hપસાર થઇ એ છીએ .પણ ટાવર સામે નજર પણ નાખતા નથી .આ ટાવરનો એક સમયે દબદબો હતો .ટાવરની ઘડિયાળના ડંકા દૂર દૂર સુધી સંભળાતા હતા આ ટાવર 150 વરસથી સુરતની શોભામા અભિવૃદ્ધિ કરી રહ્યો છે
આ ટાવરની ખાસ વિશેષતા એ છે કે એમાં ચારે દિશામાં ઘડિયાળ આવેલી છે જેથી સુરતીઓ ચારે દિશામાંથી સમય જોઈ સકતા હતાં હાલમાં આ નયનરમ્ય ટાવરની ઘડિયાળ કેટલા સમયથી બઁધ છે જૂની અસલ ઘડિયાળ હોવાથી ઘડિયાળના સ્પેર પાર્ટ્સ મળતા નથી
આ ઘડિયાળ હાલના આજના આધુનિક યુગમાં સાદી ઘડિયાળ ચાલે એમ નથી
હવે આ ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ બનાવવાની જરૂર છે જેથી એ ટાવર ફરીથી આકર્ષણ જાળવી રાખે .
હાલ આ ટાવરની ઉંચાઈ લગભગ 80 ફૂટ છે જો ઉંચાઈ 100 ફૂટ સુધી વધારી શકાય તો આ ટાવર અને સુરત ની સાનમાં ચાર ચાંદ લાગી જાય 100 ફૂટ ઉંચાઈ પરથી સુરતno વ્યુહ દેખાય એવું આયોજન થવું જોઈએ ઉપરનો ટોપ લેવલનો માલ ચારે દિશામાં ફરે અને સુરત દર્શન થઇ સકે એમ બનાવાય તો રૂપિયા ખર્ચવામાં સુરતીઓ કોઈ કમી રાખે એમ નથી સુરત ના આકર્ષણમાં ચોક્કસ વધારો થશે
ઘડિયાળ ડિજિટલ બનાવી નવો લુક આપવાની જરૂર છે આ ઘડિયાળ 150 વરસ જૂની છે તેથી આ આપનો હેરિટેજ વારસો જાળવી રાખવાની જરૂર છે આ ટાવરને રંગરોગાન કરી ફરીથી ચમકવાની જરૂર છે ખાનગી કંપનીની જાહેરાત લઇ રિપેરિંગનો ખર્ચ આરામથી કાઢી શકાય એમ છે
સુરતની બરાબર મધ્ય વચોવચ એક નજારાનું સુરતીઓને ભેટ મળી શકે એમ છે

રિપોર્ટ :અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!