WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

જ્યોતી ગ્રામ યોજના કે રોતી ગ્રામ યોજના ? – Govt of Gaurang

જ્યોતી ગ્રામ યોજના કે રોતી ગ્રામ યોજના ?

જ્યોતી ગ્રામ યોજના કે રોતી ગ્રામ યોજના ?
Spread the love

હાલોલ તાલુકાનાં બાસ્કા સબસ્ટેશન વિસ્તારમાં હાલોલ MGVCLના નબળા વહીવટ ને કારણે વારંવાર વીજળી ગુલ થઈ રહી છે. ખેતીની લાઇન તો ઠીક 24 કલાક વીજ પુરવઠો આપતી જ્યોતિગ્રામ યોજનામાં પણ વીજળી ગુલ થવા ને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી આગઝરતી ગરમી અને ઉપરથી વારંવાર વીજળી ગુલ થતાં ગ્રામજનો ની સ્થિતિ દયનિય બની જવા પામી છે.
છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકા ના બાસ્કા સહીત ના અન્ય રમેશરા ફીડર ના ગામો માં રાત્રી દરમિયાન વીજળી ગુલ થઈ જતા બાસ્કા સબસ્ટેશન અંતર્ગત આવતી રામેશરા ફીટરનો કારભાર કથળી રહ્યો છે.હાલોલ તાલુકાનાં બાસ્કા સબસ્ટેશન વિસ્તારના ગામોમાં રામેશરા ફિડર માં યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોય વારે-ઘડીએ વીજ પુરવઠો ખોરવાય રહ્યો છે.
બાસ્કા વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક અવિરત વીજ પુરવઠો ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર જ્યોતિગ્રામ યોજનાના લીરેલીરા ઊડી રહ્યા છે. 24 કલાકમાં અનેક વખત વીજળીની આવન જાવન થઈ રહી હુવાથી ગ્રામજનો હેરાન-પરેશાન બની ગયા છે. ભારે ગરમીથી બચવા લોકો ઘરમાં પંખા, એ.સી અને કુલર જેવા સાધનો નો પણ વપરાશ કરે પરંતુ વીજળી ના અભાવે ચલતા આ સાધનો પણ ચાલી શકતા નથી. જેને કારણે લોકોને સાધન હોવા છતાં ન છૂટકે ગરમીમાં શેકાવા મજબૂર બનવું પડી રહ્યું છે. અને ગામમાં મચ્છરો નો ઉપદ્રવ ખુબ જ વધી જવાથી નાના નાના ભૂલકા બાળકો અને વૃદ્ધ માણસો મચ્છરો ના ત્રાસ થી ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ થવાનો ભય હંમેશા રહેતો હોય છે.
વધુમાં બાસ્કા સબસ્ટેશન ખાતે આવેલ રમેશરા ફીટરો ની હાલત એટલી કફોડી બની છે કે વરસાદ નો સામાન્ય વાયરો આવે ને તો આ ગ્રામ્ય વિસ્તાર ની બત્તી ગુલ થઈ જતી હોય છે પરંતુ અનેક વખતો વખત આ અંગે ફોનિક અને મૌખિક રજુઆતો કરવા છતાં MGVCL ના સત્તાધીશો પોતાની મનમાની કરી પગાર ની તારીખ આવે એટલે બસ પગાર લેવામાં જ રસ દાખવે છે પ્રજા ભલે ને પરેશાન થાય. કહેવાય છે ને કે “ભાડ માં જાય જનતા આપના કામ બનતા” જેવી સ્થિતિ બાસ્કા સબટેશન માં બની રહી છે
કચેરીમાં માણસો હોય તો ગાડી નહીં અને ગાડી હોય તો માણસો નથી હોતા
રમેશરા ફીટર માં જ્યારે પણ કોઈ ગ્રાહક વીજળી ન હોવા અંગે ફોન કરે તો ઓફિસમાંથી કોઈ ને ફોન ઉપાડવાનો સમય જ નથી અને આ અંગે MGVCL ના ડેપ્યુટી ઇનચાર્જ ને પણ ફોન કરીયે તો તે પણ ફોન ઉપાડતા જ નથી જો ઉચ્ચ અધિકારી જ ફોન ના ઉપાડે તો પછી નાના અધિકારી ની શી વાત? કહેવતમાં છે ને “જૈસા બાપ વેસા બેટા”અને જો ફોન ઉપાડે ને તો હમણાં ગાડી નથી એટલે આવી શકાય એમ નથી અથવા તો ગાડી હોય તો માણસો નથી એવા ખોટા અને અસંતોષકારક જવાબ આપવામાં આવે છે. બીજી તરફ ગત રાત્રી માં સાંજ 5:30 કલાક થી રાત્રી 1.30 વાગ્યે સુધી વીજળી ગુલ થઈ જવા પામી હતી અને વીજળી આવી તે પણ ડીમલાઈટ ના સ્વરૂપ મા રાત્રિના સમયે પણ કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા હોય આ અંગે લોકો ફરિયાદ પણ કરી શકતા નથી. હાલોલ MGVCL કચેરીમાંથી મળતા ઉડાઉ જવાબને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ MGVCL ના સરકારી કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ને સરકાર ધ્વરા હાલોલ ખાતે સરકારી કોર્ટર ફળવવા માં આવ્યા છે છતાં ડેપ્યુટી અધિકારી સરકારી કોર્ટરમાં રહેવાને બદલે પ્રાઇવેટ મકાન માં રહે છે અને એક અધિકારી વડોદરા થી અબડાઉન કરે છે તો બીજા અધિકારી દાહોદ થી અબડાઉન કરે છે તો આવા અધિકારીઓ ને સરકારી કોર્ટર શા માટે ફળવવામાં આવે છે તે સમજાતું નથી ?
અને ક્યારેક મોટી દુર્ઘટના બંને તો આ તો તેવોની જવાબદારી થી બચી જાય અને નાના અધિકારીઓ માર્યા જાય
તો આવા અધિકારીઓ ઉપર ઉચ્ચ કક્ષાથી તપાસ થાય તો આવા અધિકારીઓ ની પોલ ખુલ્લે પડે તેમ છે ?

વધુમાં જયારે હોય ત્યારે લોકોમાં ચર્ચાતું હોય છે કે આડેધડડ બીલો બનાવીને જાય છે જેમકે કોઈનું 5 હજાર તો કોઈનું 6 હજાર. અને હવે તો લાઈટ બિલના ફેરફારીયા નો કાગાડ પણ મોટી સાઈઝ મા બનાવવા મા આવ્યું છે તો પછી મોટા મોટા ફરફરિયાઓ મા મોટા જ બીલો બનાવવા પડેને તેવું વિવિધ પ્રકાર નું આ વિજતંત્ર ને લઈને જનતા મા રોષ જોવા મળી રહ્યું છે.

રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Screenshot_20210909-083003_WhatsApp-1.jpg Screenshot_20210909-083003_WhatsApp-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC