રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવ જિલ્લાની તમામ આંગણવાડીની બહેનોને માતૃત્વ પોષણ અંગે તાલીમ આપવામાં આવી

રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવ જિલ્લાની તમામ આંગણવાડીની બહેનોને માતૃત્વ પોષણ અંગે તાલીમ આપવામાં આવી
Spread the love

રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવ જિલ્લાની તમામ આંગણવાડીની બહેનોને માતૃત્વ પોષણ અંગે તાલીમ આપવામાં આવી.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા – નિર્દેશન તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત *પોષણ અભિયાન દિવ* દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૧ ને *’રાષ્ટ્રીય પોષણ માહ’* તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે

જે અંતર્ગત આજ રોજ તા ૦૯/૦૯/૨૦૨૧ ના દિવસે *”મેટરનિટી નુટ્રીશન”* એટલે *માતૃત્વ પોષણ* પર, દીવ જિલ્લા ની દરેક આંગણવાડી કાર્યકતા બહેનો ને તાલીમ અપાઈ.

જેમાં ગર્ભધારણ થી પ્રસ્તુતિ સુધી ના સમય દરમિયાન સગર્ભા સ્ત્રી એ પોષણ, પોષણ યુક્ત આહાર, વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ લોહતત્વ અને યોગ ની સૌથી વધુ જરૂરત હોય છે તો આ વિશે વિગત વાર કેમ સમજાવી સકયે તેના ઉપર ડૉ. જાગૃતિ સોલંકી એ સમજાવ્યું

આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ચિરાગ શાહ (ડિસ્ટ્રિક્ટ કોઓડીનેટર), કૃતિકા ચુડાસમા (બ્લોક-કોઓડીનેટર) કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં COVID-19 ને ધ્યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટ : ભાવના શાહ, દીવ

 

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!