હિંમતનગર ના ગાંભોઈ csc મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સર્ટિફિકેટ આપવામાં આવ્યાં

હિંમતનગર ના ગાંભોઈ csc મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સર્ટિફિકેટ આપવામાં આવ્યાં
Spread the love

ભારત સરકારના ministry of skill development & entrepreneurship ના management of entrepreneurship and professional skill council (MEPSC) દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગંભોઈ ગામના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ Recognition of Prior Learning (RPL) પ્રોજેકટ અંતર્ગત 30 જેટલા વિદ્યાર્થીઓ ને field survey enumerator કોર્સ ની તાલીમ આપવામાં આવેલી. સફળ તાલીમ બાદ પાસ થયેલા આ તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ આજરોજ CSC સેંટર ગંભોઈ ખાતે રાખવામાં આવેલ. જેમાં 26 વિદ્યાર્થીઓ હાજર રહેલા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગંભોઈ ગ્રામપંચાયત ના સરપંચ શ્રી બાલુસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ શ્રી મુલચંદભાઈ પટેલ, CSC ના જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી ઉપેન્દ્રસિંહ ડાભી હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સફળ સંચાલન CSC ના vle શ્રી વિક્રમસિંહ રાઠોડ તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા

IMG_20210911_173158-0.JPG IMG_20210911_173056-1.JPG

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!