કુકાવાવ તાલુકા ના તાલાળી ગામ માં કોવિડ 19 ટીમ દ્વારા વેક્સિનેશન ની વિશિષ્ટ કામગીરી
આજરોજ તાલાળી ગામે વેક્સિનેશન અન્વયે કોવિડ-19 ટીમ દ્વારા સુંદર આયોજન કરી વિશિષ્ટ કામગીરી કરવામાં આવી તાલાળી ગામમાં એક્શન લેવામાં કોઈ કારણોસર બાકી રહી ગયેલા ગ્રામજનો માટે આ ટીમ તેના ઘરે ઘરે જય વેક્સિન વિશેની સમજ આપી તેમનામાં રહેલા ખોટા ખયાલો ને દૂર કરી તેમના ઘરે જ વેક્સીન આપવાનું કામ કર્યું. આ ટીમમાં હેલ્થ વર્કર નિલેશ ભાઈ સોલંકી અને પૂર્વીશાબેન તેમજ શાળાના આચાર્ય સીમાબેન વ્યાસ સરપંચ રસિકભાઈ દુધાત અને સદસ્ય દિલીપભાઈ દુધાત આંગણવાડી વર્કર ચંપાબેન અને જ્યોત્સનાબેન તેમજ આશાવર્કર કૈલાસબેન જોડાયા ને પ્રશંસનીય કામગીરી કરી હતી સાચી સમજ મેળવી વેક્સિન લેવા તૈયાર થનાર સો અને ગ્રામજનોએ કામગીરી બિરદાવી હતી
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947