વેરાવળ ખાતે ધી વેરાવળ પીપલ્સ કો. ઓપ.બેંક લી. ની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
- બેંક ને વધુ. ૧ વખત બેન્કો બ્લુ રિબન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી
ધી વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક લી. ની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા NSDL પ્લેટફોર્મ પર ઓનલાઇન યોજાઇ હતી. જેમાં ચેરમેન અશોક ગદા, એમ.ડી. વિક્રમ તન્ના, જો.એમ.ડી.સુનીલ સુબા સહિતનાઓ જોડાયા હતા.કાર્યક્રમ ની શરૂઆત માં બેંક ના પૂર્વ પૂર્વ ચેરમેન ચીમનભાઈ અઢિયા, ભૂતપૂર્વ કર્મચારી વિક્રમભાઈ પોપટ ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ નું સંચાલન બેંકના ડિરેક્ટર ગીરીશભાઈ ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું. તદુપરાંત અહેવાલ ના વર્ષાંતે બેંક ની સ્થિતિ ને એવિસ પબ્લિકેશન અને ગેલેકસી ઇન્મા દ્વારા આયોજિત બેન્કિંગ ક્ષેત્ર ના પ્રતિષ્ઠિત એવા બેન્કો બ્લુ રિબન એવોર્ડ થી વધુ એક વખત સનમનીત કરવામાં આવી હતી તેમ બેંક ના જી.એમ.રજનીકાંત ચંદારાણા એ જણાવ્યું હતું .
રિપોર્ટ : પરાગ સંગતાણી (ગિર સોમનાથ)
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947