ભારે વરસાદ માં ઝૂંપડ પટ્ટીમાં વસતા પરિવારોને ચંડેરા પરિવાર દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી

ભારે વરસાદ માં ઝૂંપડ પટ્ટીમાં વસતા પરિવારોને ચંડેરા પરિવાર દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી
Spread the love

આજરોજ તા.૧૩/૦૯/૨૦૨૧ ને મંગળવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા( ધાર) ગામમાં રહેતા દેવીપુજક પરિવારોનાં ઝુંપડામાં અતિભારે વરસાદના કારણે રસોઈ બનાવી ના શકાય તેવી પરિસ્થિતીનું નિમૉણ થવા પામેલ આ વાતનો ખ્યાલ ખુબજ સેવાભાવી ચાંડેરા પરિવારના ડો.વેજાભાઈ એમ.ચાંડેરા અને તેમના ધમૅપત્ની શ્રીમતી મંજુબેન વી.ચાંડેરા ને જાણ થતાંજ તેઓ તાત્કાલિક દિવરણા (ધાર) ખાતે આવેલી તેમની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમસૅ કોલેજ દિવરાણા ખાતે પહોંચી તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરી તમામ દેવીપુજક પરિવારોનાં સભ્યોને બોલાવીને બપોરે ગરમાગરમ શાક,રોટલીની વ્યવસ્થા કરી પોતે ભોજન પીરસી ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ સેવા ભાવિ દંપતી દ્વારા સાંજે ૬ કલાકે ફરીથી ફરસાણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પરિવારોને સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ જણાવેલ કે કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો વિના સંકોચ જણાવશો.અતિભારે વરસાદને કારણે જો આપ લોકોને રહેવાની મુશ્કેલી તમારા ઝુંપડામાં પડતી હોય તો કોલેજ બિલ્ડીંગનો ઉપયોગ પણ આપ લોકો કરી શકો છો.તેવું ઝૂંપડ પટ્ટી માં વસતા લોકોને જણાવેલ આવું સાંભળી આવા કપરા સમયમાં આ પરિવાર ની નિસ્વાર્થ સેવાને લઈ તમામ પરિવારોએ હષૅની લાગણી અનુભવી હતી.ધન્ય છે આ સેવા ભાવિ એવા ચાંડેરા પરિવારને ભારત માતા કી જય.વંદે માતરમ્ .

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Advertisement
Right Click Disabled!