Rpi પાર્ટી જિલ્લા પ્રભારી દ્વારા શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર નું સન્માન કરવામાં આવ્યુ
આજે Rpi પાર્ટી જિલ્લા પ્રભારી દ્વારા શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર કે. કે સોલંકી સાહેબ નું સન્માન કરવામાં આવ્યુ
Rpi.પાર્ટી જિલ્લા પ્રભારી દિનેશકુમાર બાબરીયા. જિલ્લા પ્રમુખ જગદીશ ગોહિલ. જિલ્લા ઉપપ્રમુખ જીતુસોંલકી. તાલુકા પ્રમુખ ડી કે બાબરીયા. હરેશસોંલકી વિજયમેર. શૈલેષ મકવાણા. પરેશ ભેડા. લાલજી મકવાણા.સિહોર તાલુકા ના નગરપાલિકા ના ચીફ ઓફિસર. સાહેબશ્રી કે કે સોંલકી. નું બંધારણ ના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર સાહેબ નો ફોટો અર્પણ કર્યો ફુલહાર થી સન્માન કર્યું.
રીપોર્ટ સતાર મેતર