વંથલી માણાવદર રોડ પર ટુ વ્હીલર અને ફોરવિલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

વંથલી માણાવદર રોડ પર ટુ વ્હીલર અને ફોરવિલ વચ્ચે ગમખ્વાર અકસ્માત
Spread the love

વંથલી માણાવદર રોડ પર ટુ વ્હીલર અને ફોર વીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

વંથલી માણાવદર વચ્ચે નવલખી ના પાટીયા પાસે બાઈકચાલક 45 વર્ષીય મુકેશભાઈ તથા ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાતા ફોરવીલ ચાલકને નાના મોટી ઇજા તેમજ બાઇકચાલક મુકેશભાઈને વધુ પડતી ઈજા થતાં બંને ને હાલ 108 ની ટીમ દ્વારા સારવાર અર્થે જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટ : રહીમ કારવાત
વથલી

Advertisement
Right Click Disabled!