જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ

જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ
Spread the love

જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ

જૂનાગઢ : પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત પ્રવર્તમાન સમયમાં સલામતી રાખવી હીતાવહ હોય, રીમોટ કંટ્રોલ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો ગેરલાભ લઇ જૂનાગઢ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે નહીં તે માટે સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા બાબતે જરૂરિયાત જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆ એ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ હુકમ તા. ૨૫/૯/૨૦૨૧ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement
Right Click Disabled!