ચાંદખેડા: સંકલ્પ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ચાંદખેડા: સંકલ્પ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Spread the love

ચાંદખેડા: સંકલ્પ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

સંકલ્પ દિવસ નિમિતે blood donation નો કાર્યક્રમ
જે જે પરમાર ચેરમેન ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફર એસોસીએશન તથા જનરલ સેક્રેટરી વી.બી. મનીયાના ના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના મુખ્ય મહેમાન તરીકે નમિત શર્મા ઈ.ડી એસેટ મેનેજર હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં 150 બોટલ બ્લડ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો
તેની જગ્યાએ 152 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું
પ્રોગ્રામની ક્લોઝિંગ સેરેમનીમા (ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ગુજરાત રાજ્ય ) ડી.જી.પી અનિલ પ્રથમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમની ઉપસ્થિતિ થી તમામ સાથી મિત્રોના આનંદ અને ઉત્સાહમાં ઘણો વધારો થયો હતો
સાથે હાજરી આપવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ખૂબ અણીના સમયે લોકોને જ્યારે બ્લડની જરૂર હોય છે ત્યારે બ્લડ મળી શકતું ન હોય ongc ચાંદખેડા દ્વારા યોજવામા આવેલા બ્લડ ડોનેટ કેમ્પ થીં 150 બોટલ બ્લડ એકત્રિત કરવા ની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.
ongc ચાંદખેડા દ્વારા અવારનવાર જનહિતના કાર્યો પણ કરવામાં આવે છે

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Advertisement
Right Click Disabled!