ગીર સોમનાથ જિલ્લાના D.A.G પ્રમુખ તરીકે મહેબૂબ ખાન પઠાણ ની નિમણુંક કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના D.A.G પ્રમુખ તરીકે મહેબૂબ ખાન પઠાણ ની નિમણુંક કરવામાં આવી
Spread the love

ગીર સોમનાથ જિલ્લાના D.A.G પ્રમુખ તરીકે મહેબૂબ ખાન પઠાણ ની નિમણુંક કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સહેર ખ્યાતનામ એવા R.T.I.એક્ટિવિસ્ટ અને સામાજિક આગેવાન એવા યુવા મહેબૂબ ખાન પઠાણ ની નિમણૂક કરવામાં આવી હતી. મુસ્લીમ એકતા મંચના પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાન
પ્રદેશ પ્રમુખની સુચનાથી મુજીબુર્રહમાન કાદરી
પ્રદેશ સંગઠન સચિવનાં નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લાના D.A.G પ્રમુખ તરીકે મહેબૂબ ખાન પઠાણ કોડીનાર વાળાની નિમણુંક કરવામાં આવે છે. કોડીનાર શહેર ના પ્રમુખ તરીકેની સારી અને સફળકાર કામગીરી કરવા બદલ ગીર સોમનાથ જિલ્લાના D.A.G. પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી હતી મુસ્લીમ એક્તા મંચ ગુજરાત રાજ્યમાં સામાજિક સંગઠનોમાં મુસ્લીમ એકતા મંચ પોતાનું અલગ અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ મુસ્લીમ સમાજના તમામ વિકાસ અને સમસ્યાઓ સાથે કામ કરે છે. ગુજરાતમાં અનેક શાખાઓ, ઉપશાખાઓ સાથે મુસ્લીમ એકતા મંચ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિસ્તરણ પામેલ છે. દિન પ્રતિદિન આ સંગઠન વિસ્તરણ અને વિકાસ પામી રહ્યુ છે. અનેક મુસ્લીમ યુવાનો તેમજ સામાજિક ભાવના ધરાવતા લોકો આ સંગઠનમાં જોડાઇ રહયા છે ત્યારે આ સંગઠન ના ગુજરાત પ્રદેશ ના ગીર સોમનાથ જિલ્લા ના D.A.G. પ્રમુખ તરીકે કોડીનાર શહેરના યુવા અગ્રણી મહેબૂબ ખાન પઠાણ ની નિમણુક કરવામાં આવી…. તેમની કાર્યદક્ષતા… તેમની સામાજિક ભાવના અને નિષ્ઠા…. તરીકે સાહસિકતા વિગેરે બાબતો ખૂબ જ ગણનાપાત્ર છે. આજે જયારે અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોમાંથી યુવા અગ્રણી તરીકે મુસ્લીમ એકતા મંચના જિલ્લા D.A.G. પ્રમુખ નિમણુક કરતા અનેક સંગઠનો તેમજ લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી…..

રિપોર્ટ : રહીશ બાનવા કોડીનાર

Advertisement
Right Click Disabled!