વંથલી ના નાંદરખી ગામે પરપ્રાંતીય યુવાન ની આત્મહત્યા

વંથલી ના નાંદરખી ગામે પરપ્રાંતીય યુવાન ની આત્મહત્યા
Spread the love

વંથલી ના નાંદરખી ગામે પરપ્રાંતીય યુવાન ની આત્મહત્યા.

ઝાડ પર શર્ટ થી લટકી ખાધો ગળે ફાંસો.

દાહોદ ના ૨૦ વર્ષીય યુવાન નાંદરખી કામ અર્થે આવ્યા હોવાનું મળ્યું જાણવા.

આશરે ૨ દિવસ પહેલાં તેના પિતરાઈ ભાઈ ને કહ્યા વગર જતો રહ્યો હોવાનું જણાવ્યું
હાલ ડેડ બોડી ને pm અર્થે વથલી સામોહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવા માં આવેલ

રિપોર્ટ : રહીમ કારવાત
વથલી

Advertisement
Right Click Disabled!