વેરાવળ ખાતે લાલ સાંઈ ફાઉન્ડેશન દ્વારા ૨ દિવસીય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું

વેરાવળ ખાતે લાલ સાંઈ ફાઉન્ડેશન દ્વારા ૨ દિવસીય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

વેરાવળ ખાતે લાલ સાંઈ ફાઉન્ડેશન દ્વારા ૨ દિવસીય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા વેરાવળ જૂનાગઢ રોડ ડીવાઈન હોટેલ ખાતે લાલ સાંઈ ફાઉન્ડેશન દ્વારા ૨ દિવસીય તા. ૧૪ અને ૧૫ ના રોજ રાસ-ગરબા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર સિંધી સમાજ ના લોકો ને સરકાર ની ગાઈડલાઈન મુજબ હાજરી આપવા ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા અનુરોધ કરાયો છે.

રિપોર્ટ : પરાગ સંગતાણી,
વેરાવળ

Advertisement
Right Click Disabled!