જાહેરમાં જુગાર રમતાં ઇસમોને ઝડતી પાડતી ઉના પોલીસ

જાહેરમાં જુગાર રમતાં ઇસમોને ઝડતી પાડતી ઉના પોલીસ
Spread the love

જુગારનો રોકડ રૂ .૨૭,૪૮૦ / – નો ગણનાપાત્ર કેસ શોધીકાઢતી ઉના પોલીસ

કંસારી રોડ પર શ્યામ હોટલની પાછળ જાહેરમાં જુગાર રમતાં ઇસમોને ઝડતી પાડતી ઉના પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર શ્રી જુનાગઢ રેન્જ , જુનાગઢ તથા I / C પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથ /એ.એસ.પી.શ્રી ગીર સોમનાથ વેરાવળ ડીવીઝન ઓમ પ્રકાશ જાટ નાઓના માર્ગદર્શન હેઠળ દારુ – જુગારની પ્રવૃતિ નેસ્ત – નાબુદ કરવા સુચના કરેલ હોય જે અંગે ઉના પોલીસ ને બાતમી મળતા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ . વિજયભાઇ હાજાભાઇ તથા સંદીપભાઇ વલ્લભભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તેમજ ઓલીસ ટિમ તથા ઉના પો.સ્ટે હાજર હોય તે દરમ્યાન પો.કોન્સ સંદિપસિંહ વલ્લભભાઇ ઝણકાટ તથા કનુભાઇ નાજાભાઇ વાઢેર નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે ઉના કંસારી રોડ પર શ્યામ હોટલની પાછળ જાહેરમાં જુગાર રમતા ઈસમો ( ૧ ) ઇકબાલશા રજબશા બેલીમ જાતે – મુસ્લિમ ઉ.વ .૪૦ ધંધો – મજુરી રહે – ઉના સીધીવાડા કોર્ટવિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ ( ૨ ) દિલાવરશા મહેબુબશા બેલીમ જાતે – મુસ્લિમ ઉ.વ .૨૩ ધંધો – મજુરી રહે – ઉના સીંધીવાડા કોર્ટવિસ્તાર તા ઉના જી – ગીર સોમનાથ ( ૩ ) રજાકભાઇ મુગલભાઇ સંધી જાતે – મુસ્લિમ ઉ.વ .૨૨ ધંધો – મજુરી રહે – ઉના મોટાપીરની દરગાહ કોર્ટવિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ ( ૪ ) કયુમભાઇ જહાંગીરભાઇ સીદીકી જાતે – મુસ્લિમ ઉ.વ .૩૨ ધંધો – મજુરી રહે ઉના કુછ – કુછ ફળીયા તા – ઉના જી – ગીર સોમનાથ ( ૫ ) શબીરખાન ઉમરખાન પઠાણ જાતે – મુસ્લિમ ઉ.વ .૩૧ ધંધો – મજુરી રહે – ઉના મોટાપીરની દરગાહ કોર્ટવિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ ( ૬ ) બાપુશા હીદાયતશા શામદાર જાતે – મુસ્લિમ ઉ.વ .૪૦ ધંધો – ખેતી રહે – ઉના ભોયવાડા હોળી ચોક તા – ઉના જી – ગીર સોમનાથ ( ૭ ) જેનુલશા રજબશા બેલીમ જાતે મુસ્લિમ ઉ.વ .૩૮ ધંધો – મજુરી રહે – ઉના સીંધીવાડા કોર્ટવિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ ( ૮ ) શાબાનશા હીદાયતશા શામદાર જાતે – મુસ્લિમ ઉ.વ .૩૫ ધંધો – મજુરી રહે – ઉના ધોબીવાડા કોર્ટવિસ્તાર તા – ઉના જી – ગીર સોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૨૭,૪૮૦ / – ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૧૩૮૨ / ૨૦૨૧ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.હેડ.કોન્સ . પી.પી.બાંભણીયા ચલાવી રહ્યા છે . ઉના પોલીસની કામગીરીથી જાહેરમાં જુગાર રમતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

 

રિપોર્ટ : હર્ષદ બાંભણીયા
ઉના

Advertisement
Right Click Disabled!