ગરાળમાં સાસરિયાંના ત્રાસથી મહિલાએ એસિડ પી લીધું

ગરાળમાં સાસરિયાંના ત્રાસથી મહિલાએ એસિડ પી લીધું
Spread the love

ગરાળમાં સાસરિયાંના ત્રાસથી મહિલાએ એસિડ પી લીધું

ઊનાના ગરાળ ગામે મહિલાને સાસુ , સસરા , જેઠ , જેઠાણી સહીત 6 શખ્સોએ માનસીક ત્રાસ આપતાં તેણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . ઊના તાલુકાના ગરાળ ગામની દક્ષાબેન પ્રકાશ જાદવે એસિડ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી . જ્યાં તેણે પ્રકાશ નારણ જાદવ , નારણ જાદવ , બેનાબેન નારણ જાદવ , જીતુ નારણ જાદવ , ભાવનાબેન જીતુ જાદવ અને જ્યોતિબેન વિનુ બાંભણિયા સામે પોતાને રસોઇ બનાવવા , કરિયાવર સહિતના મામલે શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી .

Advertisement
Right Click Disabled!