શીલ ગામે શીતળા ચોક નવદુર્ગા ગરબી મંડળ દ્રારા પ્રાચીન ગરબી નું આયોજન

શીલ ગામે શીતળા ચોક નવદુર્ગા ગરબી મંડળ દ્રારા પ્રાચીન ગરબી નું આયોજન
Spread the love

માંગરોળ નજીક આવેલા સીલ ગામે શીલ શીતળા ચોક નવદુર્ગા ગરબી મંડળ દ્રારા તેમજ શીલ ગામ દ્રારા પ્રાચીન ગરબી નું આયોજન
દર વર્ષ ની જેમ આજ ના આધુનિક યુગ માં પણ સંપૂણ પ્રાચીન રીતે આ વર્ષે પણ શીલ ખાતે શીતળા ચોક માં નવદુર્ગા ગરબી મંડળ તથા ગામ સમસ્ત દ્વારા સુંદર આયોજન કરવા માં આવેલ છે જે અંતર્ગત ગામ ની લગભગ 80 જેટલી બાળા ઓ દ્વારા દરરોજ પૌરાણિક ગરબા ટીપણી. બેડા રાસ. તાલિ રાસ. જેવી અવનવી રાસ ની રમઝટ બોલાવે છે ગામ ના સ્ત્રી તથા પુરુસ દ્વારા ગરબા ગવાય છે ઢોલ ત્રાસા પકવાજ વગાડવા માં આવે છે શરદ પૂર્ણિમા ને દિવસે અહીં રમતી દરેક બાળા ઓ ને પ. પુ. રામ મંદિર ના મહંત શ્રી ના આશીર્વાદ સાથે ઇનામ વિતરણ કરવામાં આવે છે

Advertisement
Right Click Disabled!