કૉંગ્રેસે જો હિંદુઓનો મોટો પક્ષ નિર્માણ કર્યો હોત, તો વિભાજન ટળ્યું હોત…! : ઉદય માહુરકર

કૉંગ્રેસે જો હિંદુઓનો મોટો પક્ષ નિર્માણ કર્યો હોત,  તો વિભાજન ટળ્યું હોત…! : ઉદય માહુરકર
Spread the love

અલીગઢ મુસ્‍લિમ વિશ્‍વવિદ્યાલયના સય્‍યદ અહમદ વર્ષ 1883 થી ભારતનું વિભાજન અને ભારત પર ઇસ્‍લામની સત્તા સ્‍થાપવા વિશે સતત વક્તવ્‍ય કરતા હતામુસ્‍લીમ લીગે પણ તે માટે સમગ્ર દેશમાં અધિવેશન લઈને સિદ્ધતા ચાલુ કરી હતી. ‘ભારતનું વિભાજન થશે’ આ સ્‍વાસાવરકરે વર્ષ પહેલાં જ જાહેરમાં કહ્યું હતુંપરંતુ કૉંગ્રેસ અને કૉંગ્રેસના નેતાઓએ તે અમાન્‍ય કરીને તે ભણી દુર્લક્ષ કર્યુંમુસ્‍લીમ લીગે હિંસાચાર ચાલુ કર્યા પછી કૉંગ્રસે તેનો વિરોધ કરવાને બદલે મુસલમાનોની ચાપલુસી ચાલુ જ રાખીસ્‍વાસાવરકરના કહ્યા પ્રમાણે જો કૉંગ્રેસે અને હિંદુઓએ હિંદુઓનો મોટો પક્ષ બનાવ્‍યો હોતવિરોધ નોંધાવ્‍યો હોતતો ભારતનું વિભાજન નક્કી જ ટાળી શકાયું હોતએવું પ્રતિપાદન ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હૅવ પ્રિવેન્‍ટેડ પાર્ટીશન’ આ પુસ્‍તકના લેખક તથા ભારતના માહિતી આયુક્ત શ્રી ઉદય માહુરકરે કર્યુંહિંદુ જનજાગૃતિ સમિતિ આયોજિત ‘સ્‍વાસાવરકરની બદનામી કરવાનું ષડયંત્ર’ આ ઑનલાઇન વિશેષ સંવાદમાં તેઓ બોલી રહ્યા હતા.

શ્રીમાહુરકરે ઉમેર્યું કેજે લોકોની વિચારસરણી દેશના વિભાજન પર ટકી રહી છેએવા ડાબેરી અને કૉંગ્રેસવાળાઓ સાવરકરને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોય છેકારણકે સાવરકરનાં વિચાર કૃતિમાં લાવવાથી આ દેશમાંની હિંદુ શક્તિ સંગઠિત થશે અને આ દેશના ટુકડા કરવાનું શક્ય નહીં થાયતેથી તેમને સતત વિરોધ કરવામાં આવે છેઆ સમયે ‘સ્‍વાવીર સાવરકર રાષ્‍ટ્રીય સ્‍મારક’ના અધ્‍યક્ષ શ્રીરણજીત સાવરકરે કહ્યું કેગાંધીની હત્‍યા 30 જાન્‍યુઆરીના દિવસે થઈ ન હોતતો તે દિવસે કૉંગ્રેસ બરખાસ્‍ત થવાની હતીત્‍યારે જો કૉંગ્રેસ બરખાસ્‍ત થઈ હોતતો નહેરુને સત્તાથી દૂર થવું પડ્યું હોતત્‍યારે હિંદુ મહાસભા આ બીજો મોટો પક્ષ તરીકે આગળ આવ્‍યો હોતપરંતુ પુરાવાના અભાવે સાવરકરને ગાંધી હત્‍યામાં સંડોવીને તેમનું રાજકીય અસ્‍તિત્‍વ નષ્‍ટ કરવામાં આવ્‍યુંગાંધી હત્‍યાનો ખરો લાભ કોને થયોએનો વિચાર કરવાની આવશ્‍યકતા છે.

આ સમયે ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રીરમેશ શિંદેએ કહ્યું કેસાવરકરે માફી માંગી એટલે તેમની બદનામી કરનારા ડાબેરી લોકો ઇતિહાસનો અભ્‍યાસ નથી કરતાભારતમાં કમ્‍યુનિસ્‍ટ પક્ષ સ્‍થાપન કરનારા કૉડાંગેનો કારાગૃહમાંથી છુટકારો થાયએટલે બ્રિટિશોને લખેલી દયાની યાચિકામાં તેઓ કહે છે, ‘મેં બ્રિટિશો સાથે બેવફાઈ નથી કરી અને ભવિષ્‍યમાં ક્યારેય પણ બેવફાઈ નહીં કરુંહું તમારો સેવાધારી છું.’ ખરેખર તો સામ્‍યવાદીઓને શરમ આવવી જોઈએસાવરકરે કરેલી યાચિકાને લીધે સેંકડો ભારતીય રાજકેદીઓનો છુટકારો થયોબૅરિસ્‍ટરનું શિક્ષણ થઈ ગયા પછી તે પદવી લેવા માટે ‘હું બ્રિટિશ સરકાર સાથે એકનિષ્‍ઠ રહીશ’ આ પ્રતિજ્ઞાની શરત અમાન્‍ય કરીને સાવરકરે બૅરિસ્‍ટરની પદવી નકારી હતીએમાંજ તેમની દેશ પ્રત્‍યેની નિષ્‍ઠા દેખાઈ પડે છેપરંતુ અનેક કૉંગ્રેસી નેતાઓએ બૅરિસ્‍ટરની પદવી લીધીતેમને કૉંગ્રેસીઓ સવાલ કેમ પૂછતા નથીક્રાંતીકાર્ય શીખવા માટે કમ્‍યુનિસ્‍ટ નેતા લેનિન દિવસ ‘ઇંડિયા હાઉસ’માં સ્‍વાસાવરકરના રહેઠાણે હતાસાવરકરનું દેશકાર્ય જોઈને મુંબઈના કમ્‍યુનિસ્‍ટ નેતાઓએ તેઓનું મોટું નાગરી સત્‍કાર કર્યું હતુંઆ આજના વિચારવંતો કેમ બોલતા નથી.

શ્રી રમેશ શિંદે (રાષ્ટ્રીય પ્રવક્તા)
હિંદુ જનજાગૃતિ સમિતિ

Advertisement
Right Click Disabled!