જસદણ આટકોટ વિછીયા ભાડલા ઇદે મિલાદુન-નબી ના તહેવારની મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી

જસદણ આટકોટ વિછીયા ભાડલા ઇદે મિલાદુન-નબી ના તહેવારની મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી
Spread the love

જસદણ આટકોટ વિછીયા ભાડલા ઇદે મિલાદુન-નબી ના તહેવારની મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ

આજે મુસ્લિમોના સમાજના મસીહા નબીસાહેબ હજરત પેગમ્બર સાહેબના જન્મ દીન નિમિતે મુસ્લીમ સમાંજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી
હજરત પેગમ્બર સાહેબ થકી ઇસ્લામ ધર્મ નો ફેલાવો થયો ઇસ્લામની બોલ બાલા થઈ હતી
મુસ્લીમો ના મસીહા તરીકે તેઓયે ફેલાવો કર્યો હતો અને જેટલી તેની વાત કહીએ ઓછી છે
ત્યારે મુસ્લીમો ના મસીહા હજરત પેગમ્બર સાહેબના જન્મદિન નિમિતે આજરોજ આટકોટ મુસ્લિમ સમાજ તેમજ આજુબાજુ ના ગામોના મુસ્લિમોએ ભવ્ય ઉજવણી કરી હતી અને ઝુલુસ તેમજ ન્યાજના પોગ્રામો કર્યા હતા
મુસ્લિમોએ આજના દિવસને ખુશીથી મનાવ્યો હતા

રિપોર્ટ પિયુષ વાજા જસદણ

IMG-20211019-WA0008.jpg

Advertisement
Right Click Disabled!