અમરેલી જિલ્લાના ૭ સ્થળોએ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ

અમરેલી જિલ્લાના ૭ સ્થળોએ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ
Spread the love

અમરેલી જિલ્લાના ૭ સ્થળોએ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમાં ૧૦,૩૫૯ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

અરજદારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સ્થળ પરથી જ મળ્યાં

અમરેલી : સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કાની આજથી શરૂઆત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૦,૩૬૯ જેટલી અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આવતીકાલે તા. ૨૩ના વડિયા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા અને બાબરાના ધરાઈ ખાતે યોજાનાર કાર્યક્રમમાં બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ બુટાણી ઉપસ્થિત રહેશે.

IMG-20211022-WA0077.jpg

Advertisement
Right Click Disabled!