જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના કોરોના વેક્સિનેશન કેમ્‍પમાં કોલેજના ૫૦ વિદ્યાર્થીએ વેક્સિન લીધી

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના કોરોના વેક્સિનેશન કેમ્‍પમાં કોલેજના ૫૦ વિદ્યાર્થીએ વેક્સિન લીધી
Spread the love

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના કોરોના વેક્સિનેશન કેમ્‍પમાં કોલેજના ૫૦ વિદ્યાર્થીએ વેક્સિન લીધી

જૂનાગઢ તા.૨૨ જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કોલેજના એન.એસ.એસ. યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વેક્સિન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્‍પમાં કોલેજના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રસી લીધી હતી. કેમ્‍પમાં જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ તબીબ માંગદીપભાઇનો સહયોગ મળ્યો હતો. કેમ્પ દરમિયાન કોલેજના આચાર્ય ડો.પી.વી.બારસીયા દ્વારા ઉપસ્‍થિત અધિકારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. કોરોના જાગૃતિ માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર હાર્દિકભાઇ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું હતું.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!