લોકાર્પણ દૈનિક ન્યુઝ ના રિપોર્ટર ની લાઠી બાબરાના ધારા સભ્ય સાથે શુભેચ્છા મુલાકાત

લોકાર્પણ દૈનિક ન્યુઝ ના રિપોર્ટર ની લાઠી બાબરાના ધારા સભ્ય સાથે શુભેચ્છા મુલાકાત
Spread the love

લોકાર્પણ દૈનિક ન્યુઝ ના રિપોર્ટર ની લાઠી બાબરાના ધારા સભ્ય સાથે શુભેચ્છા મુલાકાત

અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતે રહેતા અને લોકાર્પણ ન્યૂઝ મા સૌરાષ્ટ્ર બ્યુરોચીફ તરીકે ફરજ બજાવતા અને ખુબજ સેવા ભાવિ વ્યક્તિત્વ ધરાવતા અને જેના નિસ્વાર્થ કામોની ખુબજ દૂર દૂર સુધી લોકો દ્વારા નોંધ લેવામાં આવતી હોય છે એવા શ્રી રસિક વેગડા એ લાઠી બાબરા ના ખુબજ લોક ચાહના ધરાવતા અને લોકોના ઉદભવતા પ્રશ્નોને ત્વરિત કાર્યવાહી કરી હર હંમેશ લોકોની વચ્ચે રહેતા અને ખૂબ જ સેવા ભાવિ વ્યક્તિ તરીકે લોકચાહના ધરાવતા એવા શ્રી વિરજીભાઇ ઠુંમર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

અને લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર તેમજ લોકાર્પણ ન્યૂઝ ચેનલ ની કામગીરી ના પણ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા ખુબજ વખાણ કરવામાં આવ્યા હતા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!