અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દુધાત ખાંભા ના ધુધવાણા ગામ ની મુલાકાતે

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દુધાત ખાંભા ના ધુધવાણા ગામ ની મુલાકાતે
Spread the love

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દુધાત ખાંભા ના ધુધવાણા ગામ ની મુલાકાતે

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલકુમાર મગનભાઈ દુધાત ખાંભા તાલુકાના ધુંધવાણા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને શાળાની મુલાકાત દરમ્યાન બાળકો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી અને મુલાકાતના દિવસે શાળામાં બાળકોને ભણાવેલ શિક્ષણ બાબતે પ્રશ્નોતરી કરેલ અને શિક્ષકો સાથે સ્કૂલ બાબતે ચર્ચા કરેલ.

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Advertisement
Right Click Disabled!