સિદ્ધ સિમેન્ટ કંપની સામે ઉપવાસ કરતા ખેડૂતોની મુલાકાતે તાલાળા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ
સિદ્ધ સિમેન્ટ કંપની સામે ઉપવાસ કરતા ખેડૂતોની મુલાકાતે તાલાળા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ
કંપનીમા ગયેલી જમીનના ખેડૂતોના હાલ બેહાલ બનયા છે ત્યારે તાલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સુત્રાપાડા તાલુકા પ્રમુખ પ્રતાપભાઇ જાદવ જિલ્લા પંચાયત સદસ્ય જાદવભાઇ ભોળા સહિતના અગ્રણીઓ એ મુલાકાત લિધીહતી ભગવાનભાઇ બારડે ધરણા પર બેઠેલા ખેડૂતો ને આસવાસન આપવામા આવિયુ હું કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તમારા પ્રશ્નનો નિકાલ કરવી અને યોગ્ય ન્યાય અપાવિશ
રિપોર્ટ.પરેશ જાદવ