રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન રાપર દવારા સંવિધાન દિવસ ની ઉજવણી કરવા માં આવેલ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન રાપર દવારા સંવિધાન દિવસ ની ઉજવણી કરવા માં આવેલ
Spread the love

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન રાપર દવારા સંવિધાન દિવસ ની ઉજવણી કરવા માં આવેલ

26 નવેમ્બર સંવિધાન દિવસ ન્યાય દિવસ ની ઉજવણી કરવા માં આવેલ જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પૂર્વ પ્રભારી અને ગુજરાત રાજ્ય માં અગ્રીમ સ્થાન ધરાવતા જમીન ચળવળ ના પ્રેનાં સ્ત્રોત યુવા અગ્રણી નીલ વિઝોડા, અનુસૂચિત જાતિ મંડળી ના પ્રમુખ રામજી ભાઈ,અનિલ ભાઈ ઇશ્વર ભાઈ,ગજું ભાઈ મેરિયા કારોબારી ટીમ હાજર રહી ને સંવિધાન દિવસ નિમિત્તે આર્ટિકલ 15 17 19 નું સદંતર પાલન થાય તેમજ સંવિધાન ની સાચી ઉજવણી દરેક છેવાળા ના પરિવાર ને રક્ષણ હિંમત હૂંફ સાથે મૌલિક અધિકારીઓ નું જતન થાય તેમજ સંવિધાન ની સિસ્ટમ મજબૂત રીતે સંચાલિત બની રહે
સજ્જન નાગરિકો દવારા સારી સમાજ વ્યવસ્થા ઉભી કરાય કોઈ ધર્મ જાતિયો પરતેય વૈમનસ્ય ન ફેલાય પણ મિત્રતા અને પરસ્પર સારા સંબંધો થકી દેશ વિકાસ માં સહભાગિતા બની રહે સંવિધાન ના મૂલ્યો નું આદર કરવું
સંવિધાન પરતેય લોક જાગૃતિ ઉભી કરવી
આગામી સમય પર 1 તારીખ થી 6 ડિસેમ્બર સુધી 42 ગામો માં જન જાગૃતિ યાત્રા કરી ને સંવિધાન વિસે માહિતગાર કરવા તેમજ મજબૂત લોકો નું નેતૃત્વ ઉભો કરવા ના ઉદેશ્ય સાથે આયોજન કરાયું
જેમાં આર.ડી.એ.એમ.ના ગુજરાત પ્રદેસ અગ્રણી નીલ વિઝોડા, અનુસૂચિત જાતિ મંડળી ના પ્રમુખ રામજી ભાઈ,ઈશ્વર ભાઈ અનિલ ભાઈ,ગજું ભાઈ તેમજ તમામ કારોબારી હાજર રહેલા હતી

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Advertisement
Right Click Disabled!