ભાવનગર.૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે “ યોગાસન તાલીમ શિબિર ” યોજાય

ભાવનગર.૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે “ યોગાસન તાલીમ શિબિર ” યોજાય
Spread the love

ભાવનગર.૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે “ યોગાસન તાલીમ શિબિર ” અને “ યુવક નેતૃત્વ તાલીમ શિબિર ” યોજાઇ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમત ગમત કચેરી , ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “ યોગાસન તાલીમ શિબિર ” અને ” યુવક નેતૃત્વ તાલીમ શિબિર ” નું આયોજન ડૉ . બાબાસાહેબ આંબેડકર હૉલ , પાનવાડી , ભાવનગર ખાતે કરવામાં આવેલ . આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૫ યુવક – યુવતીઓએ ભાગ લીધેલ . આ શિબિરમાં વક્તા તરીકે શ્રી શરદભાઈ ઠક્કરની નિમણૂક ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવેલ . આ શિબિરમાં ભાવનગર શહેરના શિક્ષકશ્રી ડૉ.મહેશભાઈ દાફડા , અન્ય શાળા / કોલેજના શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઑ તથા કચેરી સ્ટાફ ઉપસ્થિત રહેલ . શિબિરમાં વક્તા દ્વારા શિબિરાર્થીઓના મોટીવેશન માટે યોગાસન અને નેતૃત્વ અંગે વિસ્તાર પૂર્વક વક્તવ્ય અને માગદર્શન આપવામાં આવ્યું હતું .

રીપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ,ભાવનગર

AddText_12-27-07.17.57.jpg

Admin

Imtiyaj Havej

9909969099
Right Click Disabled!