WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

રઘલો… (ટૂંકી વાર્તા) – Govt of Gaurang

રઘલો… (ટૂંકી વાર્તા)

રઘલો… (ટૂંકી વાર્તા)
Spread the love

રઘલો એ ટૂંકી વાર્તા એક સામાન્ય મજુરી કરી પેટયુ ભરતો, એ સારી માવજત અને શિક્ષણ મળતા ઉમંગ, ઉત્સાહ, સખ્ત મહેનત થી રઘલો રઘુવીર થયો પોતાના ગામમાં અનેક રઘુવીર બનાવવા સંકલ્પ કર્યો.

સાંજે ચોક માં  લોકો બાંકડે બેઠા હતા,એકગામડીઓ દાતણ લ્યો તાજા દાતણ પુચ્છા કરતા લીમડો, વડલો, બાવળ, દાતણ ઘણાએ લીધા,મેં પુચ્છા કરી છોકરા આ બાજુ નવો લાગે છે…? કયું ગામ ? સા’બ દેવડી ગામથી અહીં શહેર માં મજૂરી કરવા આવ્યો, અહીં જ રહે છે કે? હા સા’બ મારકેટ મા  કામ મલી રહે છે, બીજે દીવસે સવારે લીબુ, મસાલો લઈ આવ્યો મેં એને બોલાવ્યો વિગતો મેળવી માણસ મહેનતુ ને કંઈક કામ કરી શકે એવી ધારણા બધાંણી,એમનામાં ઘગસ ઉત્સાહ જોઈ, મેં એને મેં મારા  પ્લોટ પર રહેવા જણાવ્યું તેણે જાણી લીધુ કે હું એકલો છું , ત્યારે સા’બ હું બઘું કામ જાણું છું ગામડે મોવડી ને ડેલીએ ઘણું  કામ કર્યું છે. તેણે ઘરકામ કપડાં વાસણ, વાસીદુ ઘરનું બઘું કામ સરસ કરતો, સમય મળીએ મારા ઘરના બધાજ કામકાજ ચોકસાઈ, ચીવટથી કરતો વાંચન નો પણ શોખ હતો, થોડા સમયે મારકીટ મજૂરી છોડાવી,એમના માં રહેલી શક્તિ ને ઓળખી લીધી ,ગામડે મોકળી આઠ ભણેલાનું સર્ટી મેળવી લાવ્યો ઉંમર 18વર્ષ હતી.

મારી જાણીતી સંસ્થામાં ત્યાં ટ્રસ્ટીઓ સંચાલક મારા જાણીતા હતા , એમને ભણાવવા  અને સંસ્થામા જ રહી કામકાજ  કરી ત્યાં પણ સફળ બની 12મું પાસ સારા માર્ક્સ થી થઈ ગયો. શિક્ષકની તાલીમ અન્ય શિક્ષણ વિષે તાલીમ પણ એજ સંસ્થા દ્વારા અપાતી હતી. રઘુ ત્યાંજ એ જ સંસ્થામાં સફળતાપૂર્વક શિક્ષકોની પદવી મેળવી સર્વે શિક્ષકોમાં તાલીમ દરમિયાન ઉત્તમ શિક્ષક નિવળ્યો,એમની ઈચ્છા તો હજુ આગળ ભણવાની હતીજ ઉત્સાહી હતો , પણ સરકાર તરફથી શિક્ષકોની ભરતી  નીકળી હતી અને એમને તે મેળવીને એમનીજ ગામ ની શાળામાં નોકરી મેળવી લેવી એવી ઈચ્છા સાથે એમને ઈન્ટરવ્યું પણ ખુબજ સફળ રહ્યું.પ્રાથમિક શાળાઓ ના શાસનધીકારી અને શાળા ના નિરીક્ષક મારા મિત્ર હતા એ હકીકત જાણતાં હતા.રઘુના ગામ  દેવડીગામ એક જ શિક્ષક હતા ત્યાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી મળી શકે  તેમ સૌએ સાથે મળી નક્કી થયું રઘુ એટલો ખતીલો ,ઉત્સાહી ,કોઈપણ વ્યશન કે મોબાઈલ  સુધા નહિ વાપરતો.

અમે તેને ગામ ગયા સરપંચે સૌનું સ્વાગત કર્યુ , દેવડી ગામે આજે અનેરો ઉત્સાહ હતો ગામનાં લોકો રઘુ ને જાણતાં અને નહિ જાણનારાઓ સૌ શાળા ના ચોગાન માં ગોઠવાઈ ગયા હતા,કેમકે ગામની શાળા માં ગામનો રઘલો માંથી રઘુવીર બની સ્થાન દિપાવ્યું ત્યારે નિરીક્ષક સાહેબે કહ્યું રઘલા માંથી રઘુવીર બનાવનાર આપણાં વડીલ શ્રી કાંતિભાઈ ને આભારી છે.તેમણે રઘલાને મજૂરી કામમાંથી છોડાવી,એમની સામાજિક અને આગળ વધવાની જિજ્ઞાસા જાણી ભણાવી ગણાવી રઘલાને “રઘુવીર” બનાવવા તતપરતા દાખવી,અને એ આ રઘુવીર દ્વારા ગામના સૌ બાળકોને શિક્ષણ મળશે. અને દેવડી ગામ એક નવીશિક્ષણ પ્રણાલી સ્થાપશે. રઘુવીર સૌની સાથે નીચે બેઠેલો હતો ઉભો થઇ કાંતિભાઈ ને દડવત પ્રણામ કરી સૌ સ્ટેજ પરના લોકોને વદન કરી શાસણાઘીકારી દ્વારા હુકમ સ્વીકારી શાળાના હાલના વડીલ આચાર્ય ને હુકમ આપતા ખુબજ ગળ ગળો થઈ ગયો આંખમાં હર્ષ ના આશુ સાથે સૌ ગામલોક તરફ નજર કરી સૌને નમસ્કાર કરતા કહ્યુ કે મને આ સ્વપ્નું લાગે છે.મને ગામમાં રહી ભણવા નો કઈક કરી આગળ વઘવાની  ખૂબજ ઇચ્છા હતી માં બાપ ની છત્રછાયા ગુમાવ્યા પછી હું સાવ એકલો પડી ગયેલો બે ટક નું ખાવાનું અને ગામમાં રોજીંદા નિર્વા કરવાના  પણ ફાંફા પડ્યા,

હું પેટયૂ રડવા શહેર માં ગયો ત્યાં મને પરમાત્મા રૂપે ગુરુવર્ય એવા સર્વશૅસ્ટ માતા પિતા સ્વરૂપે કાંતિભાઈ સાહેબ મલ્યા એમણે મારી ઈચ્છાઓ અને ઊર્મિઓને જીવતદાન આપ્યું .એમની મારા પ્રત્યે દીકરા જેવી માવજત અને ખુબજ સુંદર પ્રેમપુર્વક સાળસભાળ રાખી મને ખુબજ ટૂંકા સમયમાં તનમન અને ધન થી પ્રગતિશીલ બનાવવા તતપરતા દાખવી. આજે આપ સૌ સમક્ષ આ પરમાત્મા દર્શન મારા ગામના લોકોને કરાવી આજે એમનાજ કરકમલો થી શાળા માં આચાર્ય સાથે શાળા ની ફરજ મા હાજર છું.અહીં ઉપસ્થિત સૌ વડીલ ગામજનો, ઉપસ્થિત મહાનુભવો મારા વ્હાલા યુવાન દોસ્તો ,બાળકો સૌ નો ઋણી છું ગામના મારા જેવા અનેક દુખ્યારા દોસ્ત અને બાળકો સાથે રહી વાલીઓ અને ગામલોકો ના સહકાર થી શાળા મા સૌને ભણાવી ગણાવી પોતાની સાથે પગભર થવા માટે નવપરજલિત કરી મારુ યોગદાન આપીશ, હાજર રહેલા ઉપલીઅધીકારો અને મારા પરમાત્મા સ્વરૂપ ગુરુવર્ય માતાપિતા તુલ્ય કાંતિભાઈ ની પેરણા માર્ગદર્શન હેઠળ કાર્ય કરી આજે મને રઘલા માંથી જે સૌ કોઈ એ રઘુવીર બનાવ્યો એ રીતે હમેશા વિર બની સૌ રઘલાને વીર બાવીશ.મારા બે બોલ આશીર્વચન રૂપે કહ્યું કે ,

સૌને વદન કરી આવેલા સૌ મહેમાનોનું ગોળઘાણાં ખવડાવી ચરણસ્પર્શ કર્યા. સરપંચ સાહેબે સૌ મહેમાનો ને શાલ ઓઢાડી સ્વાગત કઈ ગામના રઘવાયેલા રઘલાને રઘુવીર બનાવી ગામને શિક્ષણ તીર્થ બનાવવાની રઘુવીરની મહેચ્છા પાર પાડવા સૌને અનુરોધ કર્યો…

કાંતિલાલ એમ શર્મા
તત્કાલીન ચીફ ફોટોગ્રાફર, ફિલાટેલિસ્ટ,
જર્નાલિસ્ટ,સાહિત્યકાર, ગાંધીનગર
9426624491

Admin

Admin

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC