ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા બાળકોને પતંગ નું વિતરણ કરવામાં આવ્યું
જાફરાબાદ પીપળીકાંઠા બ્રાન્ચ શાળા સાગર શાળા કન્યા શાળા વાપરીયા ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા બાળકોને પતંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિ તહેવાર લોકોદ્ધારા સોશ્યલ ડિસ્ટન્સ માસ્સ તેમજ સરકારશ્રીની guideline લેનનુંપાલન કરતાં વડીલો બેનનો અને બાળકો પોતાના રેઠાણ મકાનના ધાબા ઉપર પોત પોતાની ફેમેલી સિવાય અન્ય નજોવાં મળતા સુસ્ત સરકારી guideline નું પાલન કરીને તહેવાર પતંગ ઉમંગ અને ઉચ્ચાર સાથે ઉજવેલ હતો તે જોવા આજરોજ મળેલ છે
રીપોર્ટ : ભરત બારૈયા જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756