રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સિહોરની મુલાકાતે

રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સિહોરની મુલાકાતે
Spread the love

રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સિહોરની મુલાકાતે

સિહોરના પૂર્વ કોંગ્રેસ પક્ષના અગ્રણી સ્વ.બધાભાઈ બાજક તથા સ્વ.હરિહરભાઈ વોરાના થોડા સમય પહેલા થયેલ દુઃખદ અવસાન બાદ તેઓના પરિવારને સાંત્વના પાઠવવા માટે સિહોર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.બધાભાઈ બાજક અને હરિહરભાઈ વોરાના પરિવાર જનોને દિલગીરી વ્યક્ત કરીને આ બન્ને મહાનુભાવોના સાથેના જુના સ્મરણોને યાદ કરી ને પુષ્પાંજલિ પાઠવી હતી.ભાવેણા ના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ માનનીય શક્તિસિંહ ગોહિલની સાથે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ચેરમેન નૌશાદ કુરેશી,સિહોર કોંગ્રેસ OBC ચેરમેન યુવરાજ રાવ,દિનેશભાઇ પટેલ,ચેતન ત્રિવેદી,સિહોર ન.પા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા,ન.પા સદસ્ય કરીમભાઈ સરવૈયા,જગદીશ નમસા,ઇકબાલ સૈયદ તથા રાજુ ગોહિલ,માનસંગ ડોડીયા, ધવલ પલાણીયા, દેવ મકવાણા,ઈશ્વર નમસા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

રીપોર્ટ સતાર મેતર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Advertisement
Right Click Disabled!