મહુવામાં આમ આદમી પાર્ટી દ્વારા બુથ સમીક્ષા મીટીંગ યોજવામાં આવી

મહુવામાં આમ આદમી પાર્ટી દ્વારા બુથ સમીક્ષા મીટીંગ યોજવામાં આવી
Spread the love

મહુવામાં આમ આદમી પાર્ટી દ્વારા બુથ સમીક્ષા મીટીંગ યોજવામાં આવી

મહુવા નવા જાપા તળપદા કોળી ની વાડી માં બુથ સમીક્ષા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી મહુવા તાલુકા અને શહેર દ્વારા આજે મહુવા નવા જાપા તળપદા કોળી ની વાડી માં બુથ સમીક્ષા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકોમાં કોરોના બાબત જાગૃતિ આવે તે માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ લઘુમતી સેલ પ્રમુખ beristar અંસારી સાહેબ , પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલા પ્રદેશ સહ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી બાવચંદભાઈ ભાલિયા તથા ભાવનગર જિલ્લા ઓ. બી. સી પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી ,ભાવનગર જિલ્લા લધુમતી સેલ પ્રમુખ શ્રી દિલુભાઈ દલ,ભાવનગર જિલ્લા મહિલા પ્રમુખ મંગુબેન બારૈયા, જીલ્લા ઉપ. પ્રમુખ અશોકભાઈ જોળીયા,જીલ્લા સંગઠન મંત્રી મહેશભાઈ લાધવા, જિલ્લા મહામંત્રી મુકેશભાઈ જાની, મહુવા શેહર પ્રમુખ દિગવજયસિહ,મહુવા તાલુકા પ્રમુખ રાજુભાઈ બારૈયા, મહુવા લધુમતી સેલ પ્રમુખ હુસેન ભાઈ સૈયદ,મહુવા સંગઠન મંત્રી રજનીકાંત દેવમોરારી,મહુવા મહિલા પ્રમુખ કુવરબેન બારૈયા,મહુવા શહેર મહિલા પ્રમુખ જાગૃતબેન દેવમોરારી તેમજ મહુવા શહેર તેમજ તાલુકાના અને જીલ્લા આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહયા હતા.

રીપોર્ટ સતાર મેતર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Right Click Disabled!