દાહોદ : કતલ કરવાના ઇરાદે લઈ જવાતા બળદો સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

દાહોદ : કતલ કરવાના ઇરાદે લઈ જવાતા બળદો સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા
Spread the love

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામા બોલેરો ખીચોખીચ ક્રુરતા પૂર્વક ભરી 4 બળદોને કતલ કરવાના ઇરાદે હેરાફેરી બે કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા.

દાહોદ
4 બળદોને બચાવી નજીકની પાંજરાપોળ મોકલી આપ્યા
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામા બોલેરો ખીચોખીચ ક્રુરતા પૂર્વક ભરી 4 બળદોને કતલ કરવાના ઇરાદે હેરાફેરી બે કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. 16 હજારના ચાર બળદ તથા 2.50 લાખની બોલેરો અને 10,000નો મોબાઇલ જપ્ત કરી બે કિશોર સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકના સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતો. ત્યારે કાપડી ફાટક ફળિયામાં રહેતા હુસેનભાઇ અબ્દુલભાઇની મદદથી પશુઓ વેચાણ રાખી મંગાવી ચાર બળદોને બોલેરોમાં ખીચોખીચ ભરી મોઢે તથા પગે દોરડાથી ક્રુરતા પૂર્વક બાંધી પાણી ઘાચચારાની સગવડ વગર કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતાં સીમળાધસી અને કાપડીના બે કિશોરને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડ્યા હતા.

રીપોર્ટ :નિલેશ.આર.. નિનામા
દાહોદ 

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220120_104630.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!