દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા સ્થળોએથી રૂ. 1.83 લાખનો વિદેશી દારુ જબ્બે કરાયો
દારુના વેપલા પર પોલીસની તરાપ: દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા સ્થળોએથી રૂ. 1.83 લાખનો દારુ જબ્બે કરાયો, બે મહિલાઓ ઝડપાઈ, એક દંપત્તિ સહિત ચાર ફરાર
ધાનપુરના ઉધલ મહુડા અને દાહોદ શહેરના ગોદી રોડ ખાતેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો તમામ લોકો વિરૂદ્ધ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર બનેલા બે જુદા જુદા બનાવોમાં પોલીસે કુલ રૂ. 1 લાખ 83 હજાર 850ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી છે. જ્યારે અન્ય પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા છે.
રીપોર્ટ : નિલેશ.આર.નિનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756