થરાદ માધવ હોસ્પિટલ ની પ્રશંસનીય કામગીરી

થરાદ માધવ હોસ્પિટલ ની પ્રશંસનીય કામગીરી
Spread the love

થરાદ ખાતે આવેલી માધવ હોસ્પિટલ ની પ્રશંસનીય કામગીરી સામે આવી છે જે દર્દી
દિયોદર તાલુકાના ચીભડા ગામના રાજપૂત દેવજીભાઈ વક્તા ભાઈ ગામ ચિભડા ના જેમનો આજથી લગભગ એક મહિના પહેલા ગોલવી મુકામે બાઈક પરથી પટકાતા એક્સિડન્ટ થયો હતો ત્યારે તેમને મહેસાણા લાયન્સ હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા લાહોસ્પિટલ ના કીધું હતું કે આને માથાના ભાગમાં લાગવાના કારણે મગજ કોમામાં જતું રહ્યું છેત્યારે 13 દિવસ લાયન્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે લાયન્સ હોસ્પિટલના ડોક્ટરે કીધું કે હવે એમનેસારું નહીં થાય તમે એમને ઘરે લઈ જાવ ત્યારે ત્યાંથી પાટણની પ્રખ્યાત લાઇફ કેર હોસ્પિટલમાં લાવ્યા ત્યાં પણ ચાર દિવસ એડમિટ રહેવા છતાં કોઈ રીઝલ્ટ ના આવતા ત્યાંથી રિફર કરી ને માધવ હોસ્પિટલ થરાદ ખાતે લાવ્યા અને ૧૮ દિવસ બાદ આ પેશન્ટ દેવજીભાઈ વક્તા ભાઈ રાજપૂત તેમને ૧૮ દિવસ માધવ હોસ્પિટલ માં ડોક્ટર દિનેશ ભાઈ રાજપુત પોતે ટ્રીટમેન્ટ આપ્યા બાદ અત્યારે અત્યારે પેશન્ટ દેવજીભાઈ રાજપૂત પોતે બોલતા ચાલતા થઇ ગયા છે ત્યારે એમના આખા પરિવારે ડોક્ટર દિનેશ ભાઈ રાજપૂત અને એમના સ્ટાફ અને માધવ હોસ્પિટલ નો અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

FB_IMG_1642665244988.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!