દાહોદ લીમખેડા પોલીસે ગણતરી ના દિવસો માં ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલ્યો
દાહોદ
લીમખેડા પોલીસે ગણતરી ના દિવસો માં લાખો રૂપિયા ની ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલ્યો
લીમખેડા ગામ માં થોડા દિવસ અગાઉ બંધ મકાન નું તાળું તોડી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી કુલ 29 લાખ 20 હજાર ની ઘરફોડ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા
લીમખેડા પોલીસે બાતમી ના આધારે ચોરી નો મુદ્દામાલ મૂકી રાખનાર મહિલા ને લીમખેડા બજાર માંથી ઝડપી પાડી
ચોરી ના ગુનાને અંજામ આપનાર વડોદરા સેન્ટ્રલ જેલ માથી પેરોલ ઉપર આવેલ એક ચોર ને પણ પોલીસે ગુલબાર ગામે થી ઝડપી પાડ્યો
પોલીસે ઘરફોડ ચોરી નો સોના તેમજ ચાંદી નો 24 લાખ 26 હજાર 900 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
રિપોર્ટ :નિલેશ.આર .નિનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756