એલસીબી પોલીસે પાંથાવાડા લુંટ નો આરોપી ઝડપી

એલસીબી પોલીસે પાંથાવાડા લુંટ નો આરોપી ઝડપી
Spread the love

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં લૂંટના તેમજ મિલકત સંબંધી ગુનાઓ ડીટેક કરવા સારુ સૂચના કરતા

શ્રી એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અર્જુનસિંહ, ઓખાભાઈ તથા પો.કોન્સ પ્રકાશચંદ્ર,પ્રકાશભાઈ . નાઓ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે પાંથાવાડા પોસ્ટે હદ વિસ્તાર ના ગુંદરી ગામની સીમમાં હોટલ સાઈનાથ પાસે લૂંટ કરેલ તે લૂંટનો આરોપી અશોક કુમાર અશોક કુમાર અંબારામ વિષ્ણુ રહે બાવલા સાચોર વાળાઓ નેનાવા માર્કેટ પાસે આવેલ છે જે બાતમી હકીકત આધારે તેમજ સાયબર સેલના પો.કો. મહેશભાઈ તથા આશિષભાઈ નાઓની મદદ મેળવી સદરે ઈસમ ને પકડી પાડી પાંથાવાડા પો.સ્ટે ગુના રજી નંબર 11195036220048 ઇ. પી. કો કલમ 394,114 આ મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને ગુનો અનડીટેક હોય જેથી ગુનો ડિટેક કરી આગળની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ સ્ટેશન સોંપી પાથાવાડા પોસ્ટેને જાણ કરવામાં આવેલ છે

રિપોર્ટ: જનકસિહ વાઘેલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220221-WA0011.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!