ઝઘડીયા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાય

ઝઘડીયા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાય
Spread the love

ઝઘડીયા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આવનાર હીળી – ધૂળેટી ને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામા આવી..

ઝઘડીયા નાં આજુબાજુના વિસ્તારનાં આગેવાનો તથા હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા હતાં..

ઝઘડીયા પોલીસ સ્ટેશને આવનારા હોળી – ધૂળેટી ને ધ્યાને લઇ ઝઘડીયા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. પી.એચ.વસાવા ની અધયક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં આવનાર હોળી – ધૂળેટી નાં તહેવારો ને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તેમજ ધૂળેટી ને ધ્યાને લઇ કેમિકલયુક્ત કલરો નહી વાપરવા
અને ધૂળેટી સમયે કોઈપણ પ્રકારે શાંતિનો ભંગના થાય તે સંદર્ભે અવગત કરવામાં આવ્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઝઘડીયા વિસ્તારનાં આગેવાનો તથા હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા હતાં..

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!