રાજકોટ ના આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશીદારૂનો જથ્થો પકડી પાડેલ

રાજકોટ ના આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશીદારૂનો જથ્થો પકડી પાડેલ
Spread the love

રાજકોટ ના આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશીદારૂનો જથ્થો પકડી પાડેલ.

રાજકોટ ના આજીડેમ પોલીસ સ્ટેશનના P.I વી.જે.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.ડી.વાળા ની ટીમ દ્વારા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા શૈલેષભાઇ નેચડા તથા જયપાલભાઇ બરાળીયા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે નુરાનીપરા ના ગેટ થી આગળ એક મહીન્દ્રા કંપનીની કે.યુ.વી.-૧૦૦ કાર નં-GJ-13-A.H. 9811 વાળી કારમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ-૧૩૨ કિં.રૂ.૫૨,૮૦૦ તથા એક કાર તથા મોબાઇલ નંગ-૩ મળી કિ.રૂ.૪,૭૭,૮૦૦ સાથે એક ઇસમને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. (૧) વિપુલભાઇ જયેશભાઇ રાઠોડ જાતે-અનુ.જાતિ, ઉ.રર રહે.જેગડવા જી.સુરેન્દ્રનગર (ર) જીતેન્દ્ર ઉર્ફે જીત કાનજીભાઇ પરમાર રહે.ગાજણવાવ જી.સુરેન્દ્રનગર (3) હર્ષદ કનુભાઇ પરમાર રહે.ધોળીધાર જી.સુરેન્દ્રનગર. બોટલો નંગ-૧૩૨ કિ.રૂ.૫૨,૮૦૦ કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૭૭,૮૦૦ નો મુદામાલ કબ્જે કરેલ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!