શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા
Spread the love

બનાસકાંઠા LCB એ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નો જથ્થો પકડ્યો

બનાસકાંઠા LCB સ્ટાફ નરેશભાઈ, વદુજી, કિસ્મતજી, ધર્મેન્દ્રસિંહ જયપાલસિંહ , અશોકભાઈ, ભરતભાઇ, પ્રવીણ ભાઈ, ઓ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી ના આધારે રાનેર ગામની સીમમાંથી મેતુભા જાદવ ના કબ્જા ભોગવટના રહેણાંક ધરેથી ભારતીય બનાવટ વિદેશી દારૂ ની બોટલ નગ 411 કિંમત રૂપિયા 41,000નો મુદ્દામાલ મળી આવતા તેઓની વિરુદ્ધ માં પ્રોહીબીસન એકટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

રિપોર્ટ :જનકસિહ વાઘેલાબનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220518-WA0041.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!