અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાય
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાય
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ
પત્રકારોના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશ કાલાવડિયાના આદેશ મુજબ અને રાષ્ટ્રીય કાર્યકારી સભ્યો સાથે ચર્ચા વિચારણા બાદ ભારતના 20 થી વધુ રાજ્યોમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ને મજબૂતી સાથે આગળ ધપાવવા માટે ભરૂચના ભાવેશભાઈ મુલાણીને ગુજરાતના પ્રદેશ માળખામાં રાજ્યના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756