ઉમરપાડા ના ગુલીઉમર ગામની શાળામાં જન્માષ્ટમી પર્વ ઉજવણી
ઉમરપાડા ના ગુલીઉમર ગામની શાળામાં જન્માષ્ટમી પર્વ ઉજવણી થઈ
ઉમરપાડા તાલુકા ના ગુલીઉમર ગામ ની શાળાની માં વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વ ની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી વિધાર્થીઓ ને જન્માષ્ટમી પર્વની વિશેષ માહિતી આપવામાં આવી હતી બાળ ગોપાલ બની વિધાર્થીઓ નૃત્ય રાસલીલા સાથે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો બાળકોએ ગુલાલ ઉડાડીને ભવ્ય ઉજવણી કરી હતી બાળકોના જન્માષ્ટમી પર્વ ઉજવણીના કાર્યક્રમમાં શાળાના આચાર્ય મેહુલ ઠંઠ અને શાળાનો શિક્ષક સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિના વિજય વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756