રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ.

રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ.

રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૦ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧) સીતારામ ડેરી ફાર્મ (૨) ખોડિયાર જનરલ સ્ટોર (૩) માધવ હોટેલ (૪) ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૫) રાજુભાઇ પાણીપૂરીવાલા (૬) શિવશક્તિ માર્ટ (૭) શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર (૮) દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૯) બંશીધર પ્રોવિઝન સ્ટોર (૧૦) લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧૧) શ્રદ્ધા જાંબુ (૧૨) અક્ષય બેકર્સ (૧૩) કૈલાશ ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી કરેલ. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પોપટપરા વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૨ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!